ટેસ્ટમાં વિરાટ વિના સૂનો સંસાર!:12 વર્ષ પછી પહેલીવાર ત્રણ જીતથી વંચિત ટીમ ઈન્ડિયા, રોહિતની કેપ્ટનશિપમાં કોહલી જેવી આક્રમકતા નથી

Sports 30/01/2024
આવો તબક્કો 44 ટેસ્ટ મેચ પછી આવ્યો

કેપ્ટન રોહિત શર્માના કાર્યકાળ દરમિયાન એક એવી ઘટના બની છે જે છેલ્લા 12 વર્ષમાં બની ન હતી. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ હારી ગઈ છે. ઘરની ધરતી પર આ સતત ત્રીજી ટેસ્ટ મેચ છે જેમાં ભારતીય ટીમ જીતી નથી. આવું છેલ્લે 2012માં બન્યું હતું.

VOG 1090
Nadiad

© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.