પંચાયત સંવર્ગના ખેડા જિલ્લા પંચાયત હસ્તક ફરજો બજાવતા તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ/ફિક્સ પગારના તમામ અધિકારીશ્રીઓ સહિત (કોન્ટ્રાક્ટ બેઝ સિવાયના) ને ચાલુ વર્ષે 32મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખેડા જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમની પસંદગી કરવાની હોય ક્રિકેટમાં રસ ધરાવતા અધિકારીશ્રીઓ /કર્મચારીશ્રીઓએ તા.02/02/2024 ને શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે પ્રો.7 ક્રિકેટ ગ્રાઉન્ડ પીપલગ નડિયાદ ખાતે હાજર રહેવા તાલુકા વિકાસ અધિકારી ખેડા દ્વારા જણાવવામાં આવે છે
© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.