" ચંદુ ની ચાંદની " ગુજરાતી ગીતે જે ગુજરાતમાં ધૂમ મચાવી તેના હવે આવશે એપિસોડ...!! VZ COMEDY YOUTUBE CHANNEL પર જેમાં જોવા મળશે રસપ્રદ.. રોમાંચક... કોમેડિયન .. એવા " ગુજરાતના જેઠાલાલ"....!!!!

Entertainment 02/02/2024
સબ્સ્ક્રાઇબ VZ COMEDY YOUTUBE CHANNEL
" ચંદુ કી ચાંદની" માં લોકોને મનોરંજન પૂરું પાડવા માટે જેઓએ તનતોડ મહેનત કરેલ છે તેવા એક્ટરો માં મુખ્ય કલાકાર ની ભૂમિકા માં તપન બ્રહ્મભટ્ટ તેઓની સાથે ખુશી મોહનાની, જેન્ટેક જીગો, દુર્ગેશ્વરી,ઝણકાર ત્રિવેદી, અંકિતા પરમાર, રાજ વિઠ્ઠલપુરા, ધૈર્ય રાવલ, એક્ટરોની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર એવા વિશાલ ઝાલા, પ્રમોદ ઝાલા, લીરીક્સ : રફીક પઠાણ વડનગરી તેમજ તેમાં મ્યુઝિક આપનાર : ભયલુ વડતાલ અને જેને સુંદર સ્વરોમાં ગામમાં આવ્યું તે સિંગર એવા મોના બારોટ આને બનાવવા માટે જેની મહેનત છે એવા ડાયરેક્ટર : રફીક પઠાણ વડનગરી,

" ચંદુ ની ચાંદની " ગુજરાતી ગીતે જે ગુજરાતમાં ધૂમ મચાવી તેના હવે આવશે એપિસોડ...!! VZ COMEDY YOUTUBE CHANNEL પર જેમાં જોવા મળશે રસપ્રદ.. રોમાંચક... કોમેડિયન .. એવા " ગુજરાતના જેઠાલાલ"....!!!! ગુજરાતમાં જ્યારે ચંદુ કી ચાંદની ગીતે ધૂમ મચાવી છે ત્યારે અને લોકમુકે ચર્ચા મુજબ તે લોકોનું ખૂબ જ ચહિતુ.. મનપસંદ.. રોમાંચ તેમજ કોમેડીથી ભરેલું આ ગીત જ્યારે ખૂબ જ લોકપ્રિય બન્યું છે ત્યારે હવે " ચંદુ કી ચાંદની " જેના કોમેડી એપિસોડ ના માધ્યમથી ગુજરાતના ચાહકો સુધી મનોરંજન તેમજ રસપ્રદ કોમેડી સાથે ચાહકોને તેમજ દર્શકોને જોવા મળશે એક નવા સ્વરૂપમાં.. નવી એંગલ માં.. કઈ અલગ જ રોલ સાથે એટલે કે " ગુજરાતના જેઠાલાલ" જેને જોવા માટે પ્રેક્ષકો તેમજ દર્શકોએ આ કલાકારને નિહાળવા તેમજ જોવા માટે બસ માત્ર કરવાની રહેશે ચેનલ સબ્સ્ક્રાઇબ ' VZ COMEDY YOUTUBE CHANNEL " એટલે દરેક જલ્દીથી કરશે સબ્સ્ક્રાઇબ તેને જોવા મળશે ગુજરાતી કલાકાર "ગુજરાત નો જેઠાલાલ ".....!! " ચંદુ કી ચાંદની" માં લોકોને મનોરંજન પૂરું પાડવા માટે જેઓએ તનતોડ મહેનત કરેલ છે તેવા એક્ટરો માં મુખ્ય કલાકાર ની ભૂમિકા માં તપન બ્રહ્મભટ્ટ તેઓની સાથે ખુશી મોહનાની, જેન્ટેક જીગો, દુર્ગેશ્વરી,ઝણકાર ત્રિવેદી, અંકિતા પરમાર, રાજ વિઠ્ઠલપુરા, ધૈર્ય રાવલ, એક્ટરોની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર એવા વિશાલ ઝાલા, પ્રમોદ ઝાલા, લીરીક્સ : રફીક પઠાણ વડનગરી તેમજ તેમાં મ્યુઝિક આપનાર : ભયલુ વડતાલ અને જેને સુંદર સ્વરોમાં ગામમાં આવ્યું તે સિંગર એવા મોના બારોટ આને બનાવવા માટે જેની મહેનત છે એવા ડાયરેક્ટર : રફીક પઠાણ વડનગરી, કેમેરા મેન : સુરેશ ભાટિયા, એડિટર: સરફરાજ સૈયદ.. આમ આ સમગ્ર ટીમ દ્વારા ગુજરાતના ગરવી ગુજરાતીઓ માટે ખૂબ જ મહેનત તેમજ લગન થી ગીત તૈયાર કરવામાં આવ્યું" ચંદુ કી ચાંદની" અને હવે આવશે એપિસોડ જેમાં જોવા મળશે " ગુજરાતના જેઠાલાલ".....!!

Virang Mehta 1085
Mahemdavad

© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.