કાભઈના મુવાડા પાસે કારે મારી પલ્ટી.

News 02/02/2024
કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ.
કપડવંજ ઉત્કંઠેશ્વર મહાદેવ માર્ગ પર આવેલા કાભઈના મુવાડા બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી GJ01KH1646 કારના કાર ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી.

કાભઈના મુવાડા પાસે કારે મારી પલ્ટી... કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ.. કપડવંજ ઉત્કંઠેશ્વર મહાદેવ માર્ગ પર આવેલા કાભઈના મુવાડા બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી GJ01KH1646 કારના કાર ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સ્થાનિકો તેમજ માર્ગ પરથી પસાર થતાં લોકોએ તેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Virang Mehta 1086
Kapadvanj

© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.