મન કી બાત ના કાર્યક્રમ

News 02/02/2024
મહુધા ખાતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ

આજ રોજ 28/ 1 /2024 ના મન કી બાત ના કાર્યક્રમ બાદ શહેર ભાજપ પ્રમુખ મોન્ટુ ભાઈ ની ઓફિસે તમાકુના દિગજ વેપારી સામાજિક આગેવાન એવા મહમદ હનીફ સમસુ મિયા મલેક રહે. ફીણાવ ભાગોળ. મહંમદી ચોક. મહુધા. મોદીજી ની વિકાસયાત્રાથી પ્રેરાઈ ને મહુધા ખાતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી સૌને વિકાસના રથમાં જોડાવા હાકલ કરી હતી.રિપોટર.ભરતભાઈ તલપદા મહુધા.

Bharat Talpada 1083
Mahudha

© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.